જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ...
જીવન એક રમત છે.છોકરો છોકરીને “હાય” કરેએ જોઈ ડોશીઓ હાય-હાય કરે.ફરવાની ઉંમર ને ખિસ્સા ખાલીપૈસા આવ્યા ત્યાં ઉંમર ગઈ ચાલી
જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ReplyDeleteખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ...
જીવન એક રમત છે.
ReplyDeleteછોકરો છોકરીને “હાય” કરે
એ જોઈ ડોશીઓ હાય-હાય કરે.
ફરવાની ઉંમર ને ખિસ્સા ખાલી
પૈસા આવ્યા ત્યાં ઉંમર ગઈ ચાલી