Friday, December 17, 2010

હોંશિયાર અને મુર્ખ એ શબ્દો સાપેક્ષ છે,કારણ એક બાબત માં હોંશિયાર વ્યક્તિ અન્ય બાબતોમાં મૂર્ખ સાબિત થઇ શકે અને અમુક બાબતોમાં મૂર્ખ લાગતો વ્યક્તિ અન્ય બાબતોમાં હોંશિયાર સાબિત થઇ શકે.

2 comments:

  1. જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
    ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
    મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
    કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ...

    ReplyDelete
  2. જીવન એક રમત છે.
    છોકરો છોકરીને “હાય” કરે
    એ જોઈ ડોશીઓ હાય-હાય કરે.
    ફરવાની ઉંમર ને ખિસ્સા ખાલી
    પૈસા આવ્યા ત્યાં ઉંમર ગઈ ચાલી

    ReplyDelete